પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ દ્વારા વાલિયા ખાતે CCI અને ICAR-CICR દ્વારા પ્રાયોજીત ટ્રેનિંગ પ્રોગ્રામ-કમ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભરૂચ- મંગળવાર- નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, મકતમપુર, ભરૂચ દ્વારાવાલિયા પ્રભાસ કો-ઓપરેટીવ જીન ખાતે CCIઅને ICAR-CICR દ્વારા પ્રાયોજીત...