ભરૂચ જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટો ખરીદનાર/વેચનારાઓ નોંધે
ભરૂચઃમંગળવારઃ- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયેમળેલ સત્તાની રૂ એ હુકમ ર્ક્યો છે કે,...