૧૫૩- ભરૂચ વિધાનસભા વિસ્તારના બી.એલ.ઓ અને સુપરવાઈઝરને Eroll, ERO Net ૨.0 અને I.T Applications ની તાલીમ અપાઈ
ભરૂચ- ગુરુવાર- ભારતના ચૂંટણીપંચ દ્વારા તા ૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં ફોટાવાલીમતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે....