ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી સંપન્ન, તમામ 15 બેઠકોના પરિણામ જાહેર ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી સંપન્ન તમામ 15 બેઠકોના પરિણામ જાહેર .
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી સંપન્ન, તમામ 15 બેઠકોના પરિણામ જાહેર
ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી સંપન્ન
તમામ 15 બેઠકોના પરિણામ જાહેર
ઘનશ્યામ પટેલની પેનલના ફાળે 10 બેઠક
અરુણસિંહ રણાની પેનલને 2 બેઠક
3 અપક્ષ ઉમેદવારોનો થયો વિજય
ભાજપના જ બંન્ને દિગ્ગજો વચ્ચે જામ્યો હતો ચૂંટણી જંગ
ઘનશ્યામ પટેલનું પુન: ચેરમેન બનવું નિશ્ચિત
